Gujarati Quote in Blog by Pandya Ravi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#યુદ્ધ

ભારત અને પાકિસ્તાન બંને અલગ થયા ત્યાર બાદ એક સમસ્યાઓનો ઉદ્રભવ થયો , જેનું નામ છે જમ્મુ કશ્મીર.જમ્મુ કશ્મીર માટે પાકિસ્તાને ત્યાં લોકોમાં ધર્મના નામે ઉમ્માદ ફેલાવવાનું નકકી કર્યુ.ધર્મની કટ્ટરતા ફેલાવવા માટે અવાર-નવાર કોઇને કોઇ ષડયંત્ર રચે.પાકિસ્તાને પોતાના દેશમાં આતંકીઓની ફેકટરી બનાવી છે.તેના દ્રારા ભારતમાં અશાંતિ ફેલાવવા માટેના પ્રયત્નો કરે છે.પહેલા થોડી ઓછી હરકતો કરતું હતું.પણ જેમ જેમ સમય જતો જાય છે.તેમ પોતાની હરકતો વધારતો જાય છે.વધુ સમસ્યાઓ ત્યારે બની.જયારે પાકિસ્તાને વધુ છમકલું કરવાનો પ્રયત્ન કર્યો.ત્યારે ભારત ના મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી નકકી કર્યો કે આનો જવાબ આપવો છે.તેમને સેના અધ્યક્ષને બોલાવ્યા અને કહયું કે #યુદ્ધ ની તૈયારી કરો.સેના અધ્યક્ષ ત્યારે તૈયાર ના થયા.તેમણે કહયું હજી અમારે સમય જોઇએ છે.ઇન્દિરા ગાંધી કહયું કે હા.થોડા દિવસ પછી #યુદ્ધ શરુ થયું.ભારતની સેના પાકિસ્તાનની સેના ને શરણાગતિ કરાવી દીધી.ઇન્દિરા ગાંધી સરકારે પાકિસ્તાન માંથી ટુકડો કરી બાંગ્લાદેશ અલગ કરી દીધું.પછી સમસ્યાઓ વધુ વધવા લાગી .પાકિસ્તાનની પુછડી વાંકી ને વાંકી.ફરી થોડા વર્ષ બાદ હરકતો વધારી.અટલ જી સરકાર તેમને પણ નકકી કર્યુ.કારગીલ #યુદ્ધ થયું જેમાં ભારતનો વિજય થયો.

#યુદ્ધ એ કોઇ સમસ્યાઓનો ઉકેલ નથી.છેલ્લો ઉપાય છે.ગીતામાં પણ કહયું છે.

Gujarati Blog by Pandya Ravi : 111575472
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now