Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી ને મન પુરુષ એનું સ્વાભિમાન હોય છે ...એને એ સાંભળવું ગમે છે કે તેમનો પતિ એક ઉમદા વ્યક્તિ છે.
આ બાબત માં પુરુષ ને અભિમાન કે સ્ત્રી ને ભોંઠા પડવા જેવું કંઈ નથી કારણકે સ્ત્રી પણ એક રીતે પુરુષ ને પોતાની મિલકત માને છે પણ ખર્ચી નાખવા જેવી નહીં પણ સાચવવા જેવી અને પુરુષ પાસે સંપતિ કોઈપણ હોય પણ સ્ત્રી ની જેમ માવજત કરવામાં સહેજ ઢીલો પડે છે કારણ કે પુરુષો માટે સાચવણી એટલે બસ રાખી મૂકવું અને સ્ત્રી ને મન સાચવણી એટલે છોડ ની જેમ માવજત કરવી.

Gujarati Thought by Jay Vora : 111573950
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now