Iron pillar of Delhi...
આની રચના ચંદ્રગુપ્ત-૨ દ્વારા ૧૬૦૦ વર્ષ પહેલાં કરવામાં આવી હતી , જે હજુ સુધી કટાયા વગર અડીખમ ઉભો છે.
આની રચના કરાઈ ત્યારે સૌપ્રથમ નાના નાના બ્લોક્સ બનાવીને તેમને ગરમ કરીને ત્યાં સુધી ટિપવામા આવ્યા જ્યાં સુધી તેમનામાંથી 'ફેરમ' નામનું તત્વ કે જે કાટ માટે કારણભૂત છે તેમનો નીકાલ ન થાય ત્યારબાદ તે બધા બ્લોક્સ ને એકબીજાને ઉપરાઉપર ગોઠવવામાં આવ્યા.
Proud to be an indian...