વિશ્વાસ...
શ્રધ્ધા...
ભરોસો...
આશા...
આ બધું માનવી ને માનવી સાથે જોડે છે.
વિશ્વાસ એટલે પેલો વ્યક્તિ કંઈપણ કરતાં પહેલાં આપણા અંગે વિચાર કરશે.
શ્રધ્ધા મોટેભાગે ઈશ્વર કે કોઈ અજ્ઞાત શક્તિ માટે હોય છે જે આપણને કર્મ બંધનોથી મુક્ત કરે છે.
ભરોસો કોઈ અંગત વ્યક્તિ માટે હોય છે જે આપણા જીવનનો અતુટ હિસ્સો હોય છે.
આશા આપણા કર્મ ના ફળ પ્રત્યે હોય છે જે ક્યારેક નિરાશા પણ આપે છે.
#વિશ્વાસ