Gujarati Quote in Thought by Dr.Sharadkumar K Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિક્ષક એટલે શું? મારી દૃષ્ટિએ શિક્ષક એટલે આ જન્મ વિદ્યાર્થી બની રહેવાની તૈયારી. તમે શ્રેષ્ઠ શિક્ષક તો જ બની શકો, જો તમે આજીવન વિદ્યાર્થી બની રહો. તમે તો જ શીખવી શકો ,જો તમારામાં શીખવાની વૃત્તિ હોય. સતત શીખતા રહેવાની પ્રકૃતિ વગર શિક્ષકત્વ પામવું બહુ જ અઘરું છે
-શરદ ત્રિવેદી

-Sharad Trivedi

Gujarati Thought by Dr.Sharadkumar K Trivedi : 111561481
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now