Gujarati Quote in Tribute by Pandya Ravi

Tribute quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે રાજનીતિનો એક દીવો બુઝાયો છે, જેને કયારેય પણ ભુલી શકાય તેમ નથી.કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

ભારત દેશના વિકાસ પ્રત્યેનું તેમનું યોગદાન કયારેય પણ ભુલી શકાય તેમ નથી.શાંત , સૌમ્ય સ્વભાવના , સ્પષ્ટ વકતા.જેટલા ગુણોના નામ લઇએ એ બધા ઓછા પડે.બધા ગુણોથી ભરપુર.પાર્ટીની અંદર પણ મહત્વનો રોલ ભજવ્યો તો સાથે સાથે સરકારની અંદર પણ.તેઓ દેશના મહત્વના ખાતાઓ સંભાળ્યા હતા , તે ખાતાઓમાં તન,મન થી કામ કરીને દેશ પ્રત્યેનું પોતાનું યોગદાન સમર્પિત કર્યુ છે.પાર્ટીએ જે પદો આપ્યા તે સ્વીકાર્યા.વિપક્ષના નેતાઓ સાથે પણ સારા સંબંધો રાખવા.તેમની સાથે પણ હળીમળીને કામ કરવું.તેઓ કોરોના આવ્યો.ત્યાર હોસ્પિટલમાં સારવાર લઇ રહયા હતા.તેમની હાલતમાં કોઇ સુધારો ના આવ્યો.આખરે તેઓ આજે અંતિમ શ્વાસ લીધા.રાજનીતિમાં તેમની ખોટ પુરી શકાય તેમ નથી.આજે રાજનીતિનો એક દીવો બુઝાયો.શત શત નમન પ્રણવ દા.

Gujarati Tribute by Pandya Ravi : 111557496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now