૧. માઈકલ ફેરાડે..જેણે ચુંબક ની આજુબાજુ પિતર ની કોઈલ વિંટાળીને ઈલેક્ટ્રીસીટી જનરેટ કરી હતી અને ટેસ્લા કોઈલ જેનું સપનું હતું WIFI ની જેમ ઈલેક્ટ્રીસીટી મફત કરવાનું હતું તે કોઈલ પણ ચુંબક જ આધારિત છે.
૨.પુથ્વી ની છેક અંદર આવેલ લોખંડ ના પિંડ દ્વારા જનરેટ થતું ચુંબકત્વ છ આપણને સુર્ય ના ખતરનાક કિરણોથી રક્ષણ આપે છે.
૩.જેમ કોઈ લોખંડ ને ચુંબક પર ઘસવાથી જેમ તકલાદી ચુંબકત્વ લોખંડ ધારણ કરે છે તેમ જ કોઈપણ શબ્દ ને મનમાં રટવાથી આપણને ચમત્કારીક પરિણામ મળે છે..મંત્ર નું વિજ્ઞાન આ જ છે.
#ચુંબક