ઠઠ્ઠા મશ્કરી કરવા વાળા ની માનસિકતા આ પ્રકારની હોય છે...
એ વ્યક્તિ સામેવાળા પાસે થી પોતાના વ્યક્તિત્વ પ્રમાણે આશા રાખતા હોય છે પણ જ્યારે પણ આગલા દરજ્જા નું કામ પેલી વ્યક્તિ કરી નાંખે છે ત્યારે પોતાના અહં પર પડેલા ઘા ને છુપાવવાની તરકીબ રુપે એ હસી નાખે છે.
#ઠઠ્ઠો