સલામ છે એ સનમ ને મારા...
જે પોતાની પસંદગી પર ભરોસો કરે.
સલામ છે એ મિલ-પથ્થર ને મારા..
પોતે પહોંચ્યો નથી પણ મંઝિલ દેખાડે છે.
સલામ છે એ વટ-સ્વમાન ને મારા..
જે તુટે છે પણ ઝુકી જતાં નથી.
સલામ છે એ અંધારા ને મારા..
જે પ્રકાશ ની મહત્તા સમજાવે છે.
સલામ છે એ ઈશ્વર ને માર..
જે હ્રદય મા સંતાય ને મંદિર માં કંડારાઈ છે.
#સલામ