કારગિલ વિજય દિવસ
ભારતીય સેનાના પરાકમો ના વિજયનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ.
આમ તો ભારત અને પાકિસ્તાન સાથે ધણા બધા યુદ્રો થયા.સતત તેની સામે વિજય પણ મેળવ્યો.1971 માં ભારતે પાકિસ્તાન માંથી ટુકડા કરીને બાંગ્લાદેશનો અલગ કર્યુ.1971 માં પાકિસ્તાન ના સૈનિકોને સરેન્ડર કરવા મજબુત કર્યા.ત્યાર બાદ પાકિસ્તાન ને સમજાઇ ગયું કે હવે ભારત સાથે સીધી લડાઇ લડી શકાય તેમ નથી,એટલે તેમને પોકસી વોર શરુ કર્યુ.આતંકવાદીઓનો સહારો લેવાની શરૂઆત કરી.છતાં તેમાં પણ તેમનો મુંહની ખાવી પડી.1998 માં ફરી થી પાકિસ્તાન મુંહની ખાવાની ચર ચડી.ભારત સાથે ટકરાવા આવ્યું.ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આમાં કસોટી થવાની હતી.અટલ જી પરીક્ષા આપવા તૈયાર હતા.તેમને કીધું પણ હતું કે વિજય આપણી જ થશે.ભારતીય સેનાને બધી છુટ આપી દીધી.હવે સેના પણ તૈયાર હતી લડાઇ લડવા.સેનાએ પાકિસ્તાનને ઘુળ ચાટતું કરી દીધું.પાકિસ્તાન ની હેકડી કાઢી નાખી.પાકિસ્તાન સામે વિજય મેળવ્યો.આખા દેશમાં આની ભવ્ય ઉજવણી કરવામાં આવી.ભારત માતા કી જય અને વંદે માતરમ ના નાદ ગુંજી રહયો હતો.
ભારત માતા કી જય
વંદે માતરમ.