Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી બાજ નજર નો ખુલાસો નથી પુછવો...
આસમાની રહેણાંક નો વિસ્તાર નથી પુછવો.

વરસાદી અમીછાંટણા મે અનુભવ્યા છે ધરતી પર...
અહીં ના આગન્તુક નો વ્યવહાર નથી પુછવો.

આવ્યો અને અહીં જીવનની કુંપળ મુરઝાઈ ગયી..
જા હવે.. હવે તારો કોઈ અધિકાર નથી પુછવો.

વગર ચાલે કે ચિલે સફર નો આસ્વાદ માણી શકી..
તું રાહબર કે હમસફર એ આધાર નથી પુછવો.

માણ્યા પછી જાણવા મળ્યું એ હકીકત છે મારી..
તુ પણ ઈન્સાન છો, બસ તારો સ્વાર્થ નથી પુછવો.

'હેમજલ'
#બાજ

Gujarati Thought by Jay Vora : 111514198
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now