Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘા અત્યંત ઉન્ડો પડે છે કલંકનો... જ્યારે આવે છે.
રુઝ આવતા આવતા બીજા ઘા ભરવા પડે છે.

રાખી વિશ્વાસ, વિશ્વાસુ નો હ્ર્દય ખમી તો જાય છે.
કહે છે પછી પથ્થર પર કદી છોડવા ઉગતા જ નથી.

સૂતર ના દોરા માથી જે હાર બનાવ્યો આગંતુક નો..
એમાંથી જ ઉઝરડા પડતા વાર નથી લાગતી.

કાલે જ મકાન ને ઘર બનાવવા મળ્યા જે 'અધિકારી'..
એને પોતાનો હક જમાવવા મા શરમ નથી આવતી.

જેણે લોહી નુ સિંચન કર્યું જન્મ થી મુત્યુ સુધી તારુ..
એજ દિલને મારતા કોઈ ને જાણ પણ નથી થાતી.

'હેમજલ' વિસ્તાર તારો અનંત આકાશમાં હતો યારા..
પણ તળેટી માં કોહીનૂર દટાયા એની યાદી પાસે નહોતી.


#અત્યંત

Gujarati Poem by Jay Vora : 111481341
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now