હાવી બની ગઈ ભૂખ , આ દેશમાં બાળક વહેંચાય છે ,
છાતી સુકાય ગઈ છે એ માતાની , દુધ કયા દેખાય છે ?
મનોજ સંતોકી માનસ
(ક્યાંથી આમા શિવજી મહારાણાની વાત કરવી જ્યા ભૂખની મજબુરીમા એક માતા પોતાના બાળકને વહેંચી નાંખે છે , સીતેર વરસના પ્રવાસમાં હજુ પણ આ દેશ ભૂખમરી ની આગમાં સળગી રહ્યો છે , નેપાળ બાંગ્લાદેશને જે આપવું હોય તે આપો પણ આ દેશની પ્રજાને બે ટાઈમનુ જમવાનું તો આપો . સંસદમાં વિઆઈપી કહેવાતા લોકોમાં ૩૫ રૂપિયાની થારી .....!
વાહ આઝાદ ભારત વાહ , પાર્ટી કોઈપણ હોય સત્તામાં પણ પ્રજાને જ સતાવવામા આવે છે .....
મનોજ સંતોકી )