#પક્ષ
કોઇ પણ દેશમાં ઘણા બધા રાજનીતિક પક્ષો હોય.આપણા દેશમાં આમ જોઇએ તો ઘણા પક્ષો છે , પરંતુ મુખ્ય બે પક્ષો છે.એક ભાજપ પક્ષ અને બીજો કોંગ્રેસ પક્ષ.કોંગ્રેસ પક્ષ એ આઝાદી પહેલા અને સ્વતંત્રતા ચળવળ માં જોડાયેલો પક્ષ છે.જયારે ભાજપ પક્ષ નો ઉદય આમ જોયો તો 1980 ના દાયકા આસપાસ થયો છે.કોંગ્રેસ પક્ષે દેશ પર લગભગ 60 વર્ષ સુધી શાસન કર્યો.ભાજપ પક્ષ અત્યારે શાસન કરી રહયો છે.ભાજપ પક્ષના વર્તમાન માં કામ જોયો તો તે દેશહિતને સમર્પિત છે. 370 કે 35 A હટાવવાની હોય કે ઘણા વર્ષો થી વિલંબિત મુદો રામમંદિર હોય . નાગરિકતા સંશોધન અધિનિયમ હોય.તમે કયાં પક્ષની વિચારધારા ધરાવો છો તે મહત્વનું છે.સાથે સાથે એક પક્ષની સરકાર હોય તો બીજો પક્ષ વિપક્ષ પણ જરૂરી છે.