કાલે બધા રોડ રસ્તાઓમાં શનાટો હતો.જેવા 9 વાગ્યા એટલે જાણે જેલમાંથી છુટયા હોય તેમ બહાર હેર ફેર શરૂ કરી દીધી.આજે સવારે વડાપ્રધાને ટિવટ કરીને કહેવું પડયું કે લોકડાઉન ને ગંભીરતા નથી લેતા રાજય સરકારો પાલન કરાવે.રાજય સરકારો એકશનમાં આવી .લોકડાઉનનું કડકમાં કડક પાલન થાય તે માટે પોલીસે સધનસુરક્ષા વધારી , પેટ્રોલિંગ શરૂ કરી , રોડ રસ્તા પર પુછપુરછ શરૂ કરી , ઘણાને તો મેથી પાક પણ મળ્યો આવી સાંભળી ત્યારે તેમ લાગે કે આ પ્રજા માર વગર નહી માને ? જેનો ખાવો હોય તે બહાર જાય .