#સજાવટ
જીવનરૂપી જીવનમાં ચાલ આપણે પ્રેમરૂપી સજાવટ કરીએ
તારો અને મારો સાથ થી બંને થી જીવનની સજાવટ કરીએ.
તારા કાગળરૂપી સુંદર ચહેરા જેવી સજાવટ કરીએ.
તારા શરીરના અંગોની એવી સજાવટ કર ,
તારા શરીરને જોતા જ તને ચુંમવાની ઇચ્છા થઇ જાય.
મારા દિલની લાગણીને સજાવટ થી આકર્ષિત કર .