"યસ્ત પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા:"
આજે દુનિયાભર માં આંતરરાષ્ટ્રીય મહીલા દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતની નારી ભારતીય સંસ્કુતિની એક ગરીમા છે ભારતીય સ્ત્રી એટલે શકિત સૌદર્ય શ્રધ્ધાને શાંતિ, પ્રેમ, સંવેદના, વાત્સલ્ય, સેવા, સહનશીલતા, સહાનુભુતીનું પ્રતિક ગણાય છે. જેમાં વિવિધ પાસા સમાયેલા છે. જેથી મહીલાને ‘‘નારી તું નારાયણી’’ કહેવાય છે..
#HappyWomen 'SDay