મને ગર્વ છે હું એક ભારતીય છું.
મારો જન્મ એ દેશમાં થયો છે,
તે દેશમાં વિવિધતામાં એકતા છે.
મારા દેશમાં ધણા બધા રૂષિમુનિઓ થઇ ગયા
આજે પણ તેમના વિચારોનું પાલન કરીએ છીએ
મારા દેશમાં નાના બાળકો પણ દેશની સેવા માટે ,
સૈનિક બનવાની ઇચ્છા રાખે છે .
જયારે કોઇ સૈનિક શહીદ થાય ત્યારે ,
તેમના માતા પિતા કહે છે બીજા બાળકને પણ સૈનિક બનાવીશ.
રાષ્ટ્રહિત માટે એક અવાજ સાથે બોલે ,
ભારત માતા કી જય .