હું તારો દીવાનો છું ભોલે ..
ભોલે આમ જ સદાય તારો દીવાનો રાખજે
જયારે ઇચ્છા થાય ત્યારે તારી પર દુધ ચડાવું છું
તારી પર અથાગ વિશ્વાસ છે ભોલે ...
તારૂ સ્મરણ રોજ કરુ છું ભોલે
એક ઇચ્છા છે કે તે તું પુરી કરજે
તારા બાર શિવલિંગના દર્શન કરવા છે
દર્શન કરીને ધન્યતા અનુભવી છે
તારામાં લિન થઇ જવું છે ભોલે
હું તારો દીવાનો છું ભોલે
અહીં (ભોલે ) શબ્દ મહાદેવ માટે પ્રયોગો છે