English Quote in Poem by patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav -2

લાયક બનવું,
લાયકાત આપોઆપ મળી જશે,
પ્રેમાળ બનવું,
લાલસા આપોઆપ મટી જશે,
નિખાલસ બનવું,
દેખાવ આપોઆપ ઉભરાઈ આવશે,
નીડર બનવું,
ડર આપોઆપ છુપાઈ જશે,
નિઃસ્વાર્થ બનવું,
સ્વાર્થ આપોઆપ શરમાઈ જશે,
હૃદય ધબકતું રાખવું,
મન આપોઆપ પ્રસન્ન રહેશે,
જાતને કર્મમાં વ્યસ્ત રાખવી,
સમય આપોઆપ પસાર થશે,
માણસાઈ પ્રત્યેક માટે રાખવી,
માણસ સુંદર આપોઆપ બની જશે.
જીવન એવું તે જીવવું,
કે ,મૃત્યુ પણ આપોઆપ જીવન જીવી જશે.
કેમ કે ,જીવન એ એક મૃત્યુનો અહમ ભાગ છે,
જે એને જીવતા જ ભજવવાનો છે.
-Anita.

English Poem by patel : 111158887
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now