કોઈ સસ્પેન્સ વાળી ફિલ્મ હોય તો ,
એ જોવાની કેવી મજા આવે છે!
એવી જ રીતે આપણા દરેકના જીવનમાં દરરોજ સસ્પેન્સ જેવું થયા કરે છે,
રોજ નવી સવાર થાય છે અને જીવન નવા સસ્પેન્સ સાથે આગળ વધે છે,
તો વિચારો સસ્પેન્સ વાળી ફિલ્મ જોવાની મજા લઇ શકીએ,
તો,દરરોજ સસ્પેન્સ વાળું જીવન જીવવાની મજા કેમ નહી? -Anita.