માર્ગ ઘણા છે,
પણ એક જ માર્ગ દરેક માટે ઉપયોગી બની શકે એવું હોતું નથી.
દરેક માર્ગ ને પોતાનું એક આગવું લક્ષ્ય હોય છે.
જરૂરી નથી આપણ ને જે લક્ષ્ય પર પહોંચવું છે, તે માર્ગ સરળતાથી મળી રહે પણ,
પોતાની જાતને ઘસી ને આપણે જાતે જ માર્ગ શોધવો પડે છે,કાંતો
આપણી અનુકૂળતા એ નવો માર્ગ બનાવવો પડે છે.
-Anita.