English Quote in Blog by patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજકાલ વાતાવરણ પણ રીસાય જાય છે,
એટલે જ તો,એ વિચારતું બેઠું હોય ત્યારે ઠંડી,
એની રિસાવાની કોઈ દરકાર ન લે એટલે ગરમી,
અને એની વાત કોઈ ના ગણકારે એટલે ચોધાર આંસુ સારે એટલે વર્ષા,
થોડું પોતાનામાંથી ધ્યાન ખસેડીને પ્રકૃતિને પણ જુઓ,
ગ્લોબલ વોર્મિંગ ની અસર કરશે વ્યક્તિને અધમૂઓ.
-Anita.

English Blog by patel : 111100667
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now