English Quote in Blog by patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમુક વ્યક્તિ કોબી જેવાહોય,ઘણા બધા મોહરાવાળા,
ગમે એટલું સમજવાનો પ્રયત્ન કરો,સમજાય જ નહિ.
જ્યારે એને સમજી લો એ ફરીથી એનું બીજું જ પાસું બતાવશે,
અને અમુક વ્યક્તિ નારિયેળ જેવા હોય,બહાર થી કઠોર,પણ હૃદય થી વલણ એકદમ મીઠાશવાળા.
નક્કી આપણે કરવાનું છે કે, કેવા વ્યક્તિ ની સોબત સારી?
-Anita.

English Blog by patel : 111100246
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now