તમે જો વર્તમાનને સાચવી લેશો,
તો,ભવિષ્ય તમને સાચવી લેશે.
આમ જુઓ તો ભવિષ્ય હોતું જ નથી,
જ્યારે પણ જોઈએ તો વર્તમાન જ આપણી સામે ઊભું હોય છે.
પણ વર્તમાન ને એવી રીતે સજાવો કે ,આવનાર વર્તમાન પણ ખીલી ઉઠે.
અને એની પાસે ફરિયાદ માટે કોઈ પ્રશ્ન જ રહે નહિ,
અને વર્તમાન ક્યારેય ભૂતકાળ બને નહિ.
-Anita.