ધન્ય છે એ રક્ષકો ને જેણે આપણી રક્ષા કાજ વોહરી લીધી શહીદી,
પોતાના પરિવારજનો થી દુર રહી આપણી રક્ષા નું બીડું જડપ્યું,
સાંભળી ને સમાચાર આપણી આત્મા પણ કાંપી ઉઠે છે,
તો ,એમણે એ પરિસ્થિતિ ને કેવી રીતે સાંખી હસે?
એમને તો શત શત પ્રણામ પણ ઓછા પડે.
એમની આત્મા ને શાંતિ મળે એવી પ્રાર્થના.