જેમ જેમ મુશ્કેલીઓ આવશે,
તેમ તેમ આપણે ઈશ્વરની વધુ નજીક રહેશું,
એ આપણને મુશ્કેલી સામે ટકી રહેવાનું બળ પુરૂ પાડે છે,
અને આપણે એના આધારે જીવન જીવતા શીખીશું.
મુશ્કેલી જરૂરી છે આપણા ઘડતર માટે,
જાણ પણ ત્યારે જ થાય છે,કોણ છે પારકું ને કોણ છે આપણી સાથે.
ફાયદો બંને બાજુ છે,બસ નજર જોઈએ એ ફાયદો જોવા માટે.
-Anita.