English Quote in Blog by patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક આગળ ડગ તો ભર પાછળ હું છું ને,
શાના થી ગભરાય છે,પાસે હું છું ને,
સુખનો અનુભવ કર,દુઃખ માટે હું છું ને,
જીવનની હર એક પળને માણ, પળ શણગારવા હું છું ને,
બસ આવું કહી નાખે જો એ તો,
બોલી ઊઠીએ,
ચાલ જીવી લઈએ આપણા માટે,
તારી સાથે હું છું ને.

English Blog by patel : 111083676
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now