?♂માણસ જયારે " *પાતળ પાંદડા*"માં જમતો હતો,
મહેમાનને જોઇને એ '' *લીલોછ્મ* ''થઇ જતો હતો,
આવકારવા આખું પરિવાર થનગનતું ..
પછી જયારે એ '' *માટીનાં વાસણ* માં ખાવા લાગ્યો ,
સબંધો ને '' *જમીન સાથે જોડીને*'' નિભાવવા લાગ્યો..
પછી જયારે '' *તાંબા-પિત્તળનાં વાસણ* '' ઉપયોગમાં લેતો હતો,
સબંધોને વરસે, છ મહીને '' *ચમકાવી* લેતો હતો..
પણ વાસણ '' *કાચ* '' ના જયારે વાપરતો થયો,
એક '' *હળવી એવી ચોટ* ''માં સબંધો *વિખરાવા* લાગ્યા ..
હવે '' *વાસણો થર્મોકોલ અને કાગળ ના* ઉપયોગમાં થવા લાગ્યા,
બધા જ '' *સબંધો પણ યુઝ એન્ડ થ્રો* '' થવા લાગ્યા ...
?