English Quote in Blog by patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોને કોનાથી ફરક પડે છે?
સમય ને ઘડિયાળ હોય કે ન હોય એનાથી કંઇ જ ફરક નથી પડતો.
મૃત્યુને જીવન હોય કે ન હોય કંઇ જ ફરક નથી પડતો.
સૂરજ ને અજવાળું હોય કે ન હોય કંઈ જ ફરક નથી પડતો.
ચાંદની ને શીતળતા હોય કે ન હોય કંઈ જ ફરક નથી પડતો.
હવા ને પવન હોય કે ન હોય કંઈ જ ફરક નથી પડતો.
એજ રીતે,
દુનિયાને તમે હોવ કે ન હોવ કંઇ જ ફરક પડતો નથી.
માટે જીવી લો થોડુંક પોતાના માટે ,
આપણા મૃત્યુ પછી કોઈ ને કંઈ જ ફરક પડતો નથી.

English Blog by patel : 111052360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now