English Quote in Shayri by patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું કહે તો પળ માં લૂંટાઈ જાઉં ,
તું કહે તો એક શ્વાસ ચૂકી જાઉં.
તું કહે તો તારા માટે વિખરાઈ જાઉં,
તું કહે તો તારા માટે જીવન જીવતા શીખી જાઉં.
શરત માત્ર એટલી કે જ્યાં સુધી તારાથી પ્રેમ થાય ત્યાં સુધી તું મને તેમાં તરબતર કરી દે.
પછી જો, તું કહે તો તારા માટે તારી એક કટપૂતલી પણ બની જાઉં.

English Shayri by patel : 111050111
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now