Gujarati Quote in Shayri by patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભીની ભીની લાગણીઓને ,સંકેલીને આગળ વધી ગયા આપણે,
પાછું વળી ને જોયું, સમય તો એનો એ જ છે બદલાઇ ગયા આપણે.
જીવન ની ખરી મજા તો ત્યારે આવી ,જ્યારે મનગમતાનો સાથ હતો,
હવે તો માત્ર સહાનુભૂતિથી બંધન બાંધ્યા હોય એવા નિરાધાર બની ગયા આપણે.
જ્યારે વર્ષા થી ભીંજાઈએ ત્યારે,પવનમાં પણ પ્રાણ પુર્યા હોય એવું લાગતું,
હવે તો માત્ર નભમાથી ટપકતાં ટીપાં, વર્ષા માટે પણ તરસતાં થઈ ગયા આપણે.

Gujarati Shayri by patel : 111035495
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now