Gujarati Quote in Shayri by patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav
જીંદગી ની ભાગદોડ કરવા કરતા ,
તારી પાછળ દોડીને તને પકડવાની મજા જ અલગ છે.
મૂર્તિ ના દર્શન કરવા કરતાં,
પરોઢના તારું નિર્દોષ મુખ જોવાની મજા જ અલગ છે.
બત્રીસ પકવાન જમવા કરતા,
તારી સાથે ખીચડી ખાવાની મજા જ અલગ છે.
થીએટરમા ચલચિત્ર જોવા કરતા,
તને માટી ખાતા જોવાની મજા જ અલગ છે.
શબ્દભંડોળ નો વપરાશ ન કરતા,
તારી સાથે હૃદયની ભાષામાં વાત કરવાની મજા જ અલગ છે.
બીજા સાથે સમય વ્યતીત ન કરતાં,
તારી સાથે બાળ બની ને રહેવાની મજા જ અલગ છે.
_એજ તારી 'મા'.

Gujarati Shayri by patel : 111032399
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now