આ ઋત મને ગમે છે...
એના ઢળતા પવનની દિશા બસ મને આવી મળે છે..
એ સમણું સાંજનું
એ ઓઢણું લાજનું
પહેરી અંધકાર આગમન એ રાતનું
ત્યારે એ પલનો પડકાર મને ગમે છે..
લાગણીભીના એ શબ્દો
છુપાયેલો છે એમાં દર્દ સઘળો
એ મિત્રો સાથેનો મીઠો ઝઘડો
જૂઠું છતાં પણ એ સપનું મને ગમે છે..
જ્યારે ઉભો હું દુનિયાદારીથી ઘણો દૂર...
ખુદ પર સર્જ્યો ત્યારે ખૂબ નૂર..
પામું છું તને રોજ છતાં તું મંઝીલ બહુ દૂર..
તારા એ દુરભાસમાં થતો આભાસ મને ગમે છે...
Bhaveshsinh