Quotes by Meeta in Bitesapp read free

Meeta

Meeta

@tanuji


આંખો પણ સાચો અભિપ્રાય ક્યાં આપે છે
શબ્દો ની જેમ એ પણ ક્યારેક હકીકત છુપાવે છે....
મિતા......

दो ही हमसफर मिले जिंदगी में,
एक सब्र और दूसरा इम्तिहान !..
- Meeta

સાંજના શ્વાસે શ્વાસે લખું, તારા નામની એક વાત,
મૃગજળ સમો પ્રેમ તારો, તરસમાં પણ મીઠો અહેસાસ…

સાંજ પડે ને યાદો તારી, મૃગજળ બની ઝળહળે,
હાથ લંબાવું ત્યાં સુધી, સપનું બની સરકી જાય.

આકાશમાં ઓગળતી લાલી જેવી તારી હાસ્યરેખા,
નજર ભરીને જોઉં તો પણ, તું તો દૂર જ રહી જાય.

હું રાહ જોઉં તારા શબ્દોની, શ્વાસમાં વાસે તારો અહેસાસ,
સાંજ છે સાચી મારી સામે, પ્રેમ તો મૃગજળ બની જાય.

Read More

गुम होने का डर तो हर दिल में कहीं न कहीं रहता है,
रिश्तों की पकड़ मज़बूत हो तो भी दिल काँपता है,
बस दुआ यही है के जिसको हम दिल से चाहें,
वो कभी दूरी बनाकर हमें अकेला न करे।

Read More

કર્યા દિવા ને આવ્યું સંધ્યા ટાણું
ના આવ્યા તમે ને ફરી પથરાયું અંધારું.....
- Meeta

तुम रूठ कर नज़रें फेर लो तो क्या,
हम भी मुस्कुरा कर दर्द छुपा लेने की आदत रखते हैं
- Meeta

અંધારી રાતો વાતો કરે હજારો
પણ સંભળાય એને જ, જેનું મન હોય એકલું....
- Meeta

પ્રેમ એક એવો વિષય છે
જેને અનુભવ સિવાય લખાય નહિ....

- Meeta

પથ્થર જેવી પાથ પર પણ સ્મિત રાખી ચાલ્યા,
લીસી લાગણીના સ્પર્શે, હૃદય હારી ગયા....
- Meeta