The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના ! નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના, એ શું કરી શક્યા છે, એ શું કરી જવાના. મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. એક આત્મબળ અમારું દુ:ખ માત્રની દવા છે. હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના. સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. સમજો છો શું અમોને, સ્વયં પ્રકાશ છીએ ! દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. અય કાળ, કંઇ નથી ભય, તું થાય તે કરી લે ઇશ્વર સમો ધણી છે, થોડા મરી જવાના ? યાંત્રિક છે આ જમાનો ફાવે છે વેગવાળા, એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના. દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે? આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના. . અમૃત'ઘાયલ'
Dukh a vat nu nathi ke tame chhodi ne chalya gaya Pan Dukh to a vat nu che k tamari mulakat ame koi divas bhuli nahi sakiye ! #mulakat
Naino se na sahi lafso se hamari kuch baat to hui ! Mukkamal na sahi chalo ak adhuri si mulaqat to hui ! #Mulaqat
તળાવ એકજ હોઈ છે... જેમાં હંસ મોતી શોધે છે અને બગલો માછલી શોધે છે... ફક્ત, વિચાર વિચારમાં ફરક છે... તમારા વિચાર જ છે જે તમને આગળ લઈ જાય છે...
Jemni sansar ma vasmi safar hoti nthi Temne che su jagat teni khabar hoti nthi
Kisiki raah mat dekh mushafir. Khud apni raah par chala chal. Manzil jakh maar ke samne aayegi...
हे जग जननी हे जगदंबा, मात भवानी शरणे लेजे, आध्यशक्ति मा आदि अनादी, अरजी अंबा उरमा लेजे, हे जग जननी...... होय भले दु:ख मेरु सरीखु, रंज एनो ना थावा देजे, रज सरीखु दु:ख जोइ बीजानु, रोवाने बे आंसु दे, हे जग जननी...... आतम कोइ नो आनंद पामे तो, भले संतापी ले मुज आतमने, आनंद एनो अखंडीत रे'जो, मने कटंक दे, एने पुष्पो दे, हे जग जननी...... धुप बनु सुगंध तु लेजे, राख बनी उडी जावा देजे, बळु भले, बाळु नही कोइने, जीवन मारु सुगंधीत करजे, हे जग जननी...... कोइना तीर नु निशान बनीने, दिल मारु विंधावा देजे, घा सही लउ, घा करु नही कोइने, घायल थइ पडी रे'वा देजे, हे जग जननी...... अमृत मळे के ना मळे मुजने, आशिश तु अमृतमय देजे, जेर जीवनना हु पी जाणु, पचा ववानी तु शक्ति दे, हे जग जननी...... शक्ति देजे मने भक्ति देजे आ दुनियाना दु:खळा सहेवाने, शांति दुर्लभ माँ तारा शरणे, मात मने तु खोळे लेजे, हे जग जननी......
Vakt se pehle hadso se lada hun Me apni umr se kai saal bada hun
કૈક એવી રીતે તને મળવા માંગુ છું... -------- જેમ તું સાડી ના પાલવ માટે શોધતી હોય કોઈ સેફ્ટિ પિન, અને હું દેખાઈ જાઉં તને ડ્રોવર પર પડેલો. તું તરત જ લઈને લગાવી લે મને તારા બ્લાઉસ અને પાલવ વચ્ચે.. -------------- એક્ષામ વખતે તારી ખાલી થઇ ગયેલી બોલપેન, અસમંજસ માં હોય તું અને હું તને નીચે પડેલો દેખાઉં.. તું તરત જ લઈને લખવા લાગે તારા અધૂરા જવાબ.. ------------- --------- કઈ એવી રીતે મળી જાઉં તને, સુમસાન રસ્તા પર ખાલી થઇ જાય તારા એક્ટિવા નું પેટ્રોલ, તું અસમંજસ માં ડેકી ખોલે, અને હું બોટલ માં ભરેલુ પેટ્રોલ હોઉં..
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser