Quotes by SMIT SONI in Bitesapp read free

SMIT SONI

SMIT SONI

@smit.1983
(81)

ફૂલ સુગંધ આપે છે...પરન્તુ એ પણ કરમાઈ જાય છે...પ્રથમ વખત મને જોઈને એ પણ શરમાઈ જાય છે...કોણ જાણે શા માટે તે શરમાઈ જાય છે...કારણ કહી નથી શકતી..."કારણ" શરમાઈ જાય છે... - પરન્તુ (smit.1983)

Read More

તમારો મિલનસાર સ્વભાવ જ અમારી ખામી હતી...પ્રથમ વખત મળેલ નઝર સામસામી હતી...નિકડયોતો શોધવા વિરહમાં તમારા વિષનો પ્યાલો...પરંતુ એ પ્યાલામાં પણ વિષની ખામી હતી...

Read More