Quotes by Raj Shah in Bitesapp read free

Raj Shah

Raj Shah

@rushabhoverseas1gmail.com6161


ગયા ભવમાં કોની સાથે હતા, એ ખબર નથી,
આવતા ભાવમાં કોની સાથે હશું, એ પણ ખબર નથી,
તો અત્યારે જેની સાથે છીએ તેની સાથે વેર બાંધીને શું ફાયદો?
જિંદગી હંમેશા હસીને વિતાવો કેમકે કોઈ નથી જાણતું કે જિંદગી કેટલી બાકી છે...

સર્વે જીવોને ખમાવતા મન, વચન, કાયાથી
મિચ્છામી દુક્કડમ

Read More

આ વરસાદ નું પણ આપણા બેવ જેવું છે નઈ....
ક્યારેક તારી જેમ અનરાધાર તુટી પડે તો ક્યારેક મારી જેમ અવિરત આવે અને બંધ થવાનું નામ જ નો લે.
😊😊😊

Read More

જરૂરી નથી કે
પ્રેમમાં કાયમ વાત થાય
ખામોશ રહીને ચૂપચાપ એકબીજાની post વાંચી લઈએ
તે પણ એક પ્રેમ છે.
😊😊😊

મનગમતી વ્યક્તિની યાદો સાથેનું એકાંત પણ અવસર જેવું હોય છે.
😊😊😊

બે વ્યક્તિ એકબીજાને ગમે એ લાગણી, પણ એકબીજા વગર ન ગમે એ પ્રેમ.
😊😊😊

જરૂરી નથી કે ચોમાસાનો પહેલો વરસાદ જ તારી યાદ લઈને આવે, ક્યારેક શિયાળાનો છેલ્લો વરસાદ પણ તારી યાદોથી પાંપણ ભીંજવી જાય છે.
😊😊😊

Read More

ફરી વીતી ગઈ એક દિવાળી તારા વગર,
ચાલ જીંદગી ફરી તને શરૂ કરું એના વગર. 😊😊😊

ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःख भाग्भवेत् ||
🪔🪔🪔🪔🪔🪔🪔🪔
दीपावाली पर्व की ढेर सारी हार्दिक शुभकामनाएं।
🪔🪔🪔🪔🪔🪔🪔🪔

Read More

હા …. કે….ના

શું તમારી જિંદગીમાં કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે તમે કંટાળ્યા વગર કલાકો સુધી વાત કરી શકો?
💞🫠

Read More