The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#FRIENDSHIPSTORY ડેક પર ઊભી ઊભી નમિતા વિચારી રહી હતી- આ મારી જિંદગી મને કયાં લઈ આવી? અઠવાડિયા પહેલાં ઘડિયા લગ્ન-અજાણ્યા શહેરમાં; અજાણી વ્યક્તિ - હા પરિતોષ એના માટે અજાણ્યોજ હતો. પપ્પા ની તબિયત બગડતા હોસ્પિટલ લઇ ગયા-બધા હલી ગયા ગળા નું કેન્સર નીકળ્યું-છેલ્લા સ્ટેજ નું. ધર ના બધા આઘાત માં હતા અને પપ્પા એ જિદ પકડી નમિતા ના હાથ પીળાં કરી જ આખ મીચવી છે. ડૂબતી નાવ ને સહારો મળ્યો થોડાક મહિના પહેલા મામા એ બતાવેલા મુરતિયો પરિતોષ નો -- તાત્કાલિક& મીટીંગ ગોઠવાઈ - ધર જાણીતું હતું - માણસો સારા હતા. પણ - મમ્મી મારે નેવી ના ઓફિસર ને નથી પરણવું- નમિતાનું કઈ ના ચાલ્યુ. -- નમિતા ઉછળતા મોજાં જોતી રહી અને અચાનક પાછળથી પરિતોષે આવી ને એની આખ પર હાથ મૂકી એને ચમકાવી દીઘી. --- લાલ ગુલાબ નો મોટો બુકે- અને એની વચ્ચે સુંદર ગુલાબી ગુલાબ- ઘૂંટણ ભેર બેસી- પરિતોષ બોલ્યો- જીવન નાં આ સફરમાં મારી જીવન સંગિની- પ્રથમ મને તારો મિત્ર બનાવ- અને પછી પિયતમ આ ફૂલો પ્રેમ ની પહેલા દોસ્તી માટે- આજે ફેનડશીપ ડે છે. મને તારો મિત્ર બનાવીશ? -- દડ દડ આંસુ- વહે- સર સર નાવ- દોસ્તી થી શરૂઆત થઈ એમના સાહચયઁ ની.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser