Quotes by Jagruti Rathod in Bitesapp read free

Jagruti Rathod

Jagruti Rathod

@rathod21
(46.1k)

You never snatch the Love, Respect and Postion it must be earn , Belive in your self, Be positive alwasy #motivational # quotes

જયારે બે વ્યક્તિ એક બીજા ને પ્રેમ કરવા લાગે

ત્યારે કોઈ શેલ ફોને, પત્ર વ્યહાર કે કોઈ માધ્ય્મ ની જરૂર નથી

પરુંતુ ૧ દિલ ને સ્પર્શ કરે એવી Telepathy ની જરૂર છે

જેમાં તમે અને યાદ કરો અને એ તમારી સામે હોઈ, પ્રત્ય્ક્ષ કે પરોક્ષ રીતે

અને જ દિલ થી દિલ નું જોડાણ કહેવાય

એ કોઈ પણ હોઈ શકે તમારો મિત્ર કે સાગા સબંધી

આવા દિલ થી દિલ ના જોડાણ જ આગળ જેઇ ને સંબંધ માં ફેરવાય છે.

Read More

તું ભલે ને મહિનાઓ પછી મળે
પરંતુ તારા સ્પર્શ નો અહેસાસ તો પહેલા જેવો જ થાય છે
એ જ લાગણી, પ્રેમ અને હૂંફ થી ભરેલો સ્પર્શ જીવન માં કાયમ રહે

Read More