Quotes by Radhika Patel in Bitesapp read free

Radhika Patel

Radhika Patel

@radhikapatel6773


હાય, માતૃભારતી પર આ વાર્તા 'હું તારી રાહ માં - 18' વાંચો
https://www.matrubharti.com/book/19859836/hu-tari-rah-ma-18

    'ઍક  તક'# 100WORDSSTORY
   

મારી  ના  કહેવા  છતાં  તે  તેની  ઝીદ  પર  કાયમ  રહ્યો  ત્યારે  મને  ખૂબ  જ  દુઃખ  થયું  તેનાં  બોલાયેલા  શબ્દોથી.મને  વિશ્વાસ  હતો  કે  તે  બીજા  જેવો  ક્યારેય  સાબીત  નહીં  થાય  પણ  આખરે  તેણે  પણ…
            તેણે  મારી  મિત્રતા  ઠુકરાવી  દીધી.ભૂલ  શું  હતી  મારી?  એટલી  જ  કે  મે  તેનો  પ્રેમ  સ્વીકાર  ન  કર્યો..?? મે  તેને  કહ્યું,” તું  ફરી  આવીશ  જ  મને  વિશ્વાસ  છે.”
             અને  આજે  તેને  તેની  ભૂલ  સમજાય.સતત  એક  અઠવાડિયું  તેણે  મારી  માફી  માગી.પછી  મે  તેને  તક  આપવાનું  વિચાર્યું. મારા  નિયત  સમયે  મે  તેને  ફોન  કરી  તેની  મિત્રતાને  ફરી  એક  તક  આપી.

Read More

હજુ પણ ના બદલાયા

hartly thnk u for this types of thoughts... selude friend.
https://www.matrubharti.com/book/19857162/