The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એવું બિલકુલ નથી કે તમે ખોટી જગ્યાએ વરસી રહ્યાં છો પણ , મૂશળધાર વરસાદ સમુદ્રના પાણી ને મીઠું નથી કરી શક્યો ...
સાચા સમય પર પીવાઇ ગયેલો ' કડવો ઘૂંટડો , સાચે જ આખી જીંદગી ને મીઠી કરી નાખે છે . .
' વાહ વાહ ! ને વિરામ આપજો , શબ્દોને સમજ આપજો , બુધ્ધિ થી લખવું એ કળા નથી , ' કયારેક હ્રદયને પણ કલમ આપજો . .
એક પતંગિયું નજરે ચડી ગયું ઉડી ઉડી ને રંગ વેરતું ગયું , એની જીંદગી બે દિવસની છતાં ' હસતા હસતા ફૂલો સાથે પ્રેમ કરતુ ગયું . . .
' ન જાણ્યું કઈ ફરિયાદ ના શિકાર થઈ ગયા , જેટલું સાફ હદય રાખ્યું ' એટલા ગુનેહગાર થઈ ગયા . . .
જીવનના બે રસ્તા છે.... _*એક,* પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો.... _*બીજો,* પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો, ફરિયાદ ન કરો..
"હું જ હોશિયાર છું" એ મારો વહેમ છે, પરંતુ... 'મને કાંઈ ખબર નથી પડતી' એ સામેવાળાનો વહેમ છે...
*દાદાની ડાયરીમાંથી* જેને શાકભાજી વ્હાલી, તેના મોઢે હમેશાં લાલી. જેને ઘેર તુલસીને ગાય, તેને ઘેર કોઈ રોગ ના જાય. જે ખાય બીટ ને ગાજર, તંદુરસ્તી તેને ત્યાં રહે હાજર. કરીયાતું જે રોજ પીવે, તે હંમેશાં તંદુરસ્ત જીવે. પાંઉ અને પીઝા, એ તો નકઁના વિઝા. જે મોડે સુધી જાગે, તે રોજ દવા માંગે. જેનો ઝાડો સાફ, તેના બધ્ધા રોગ માફ. રોજે રોજ ખાઓ દૂધી, કરો લોહીની શુધ્ધી. જે નરણે તાંબાના લોટામાં, ભરેલું પાણી પીવે, તે આનંદથી જીવે. જેનું પેટ બહાર, એના રોગ અંદર. જેનું પેટ અંદર, તેના રોગ બહાર. બગઁર એટલે,બરબાદી
*તમારી હરીફાઈ કરનાર* તમારા કામ ની કોપી કરી શકે.. પણ, *તમારા ઝનૂનની*, *કોપી* તો નહિ જ કરી શકે..!!
,, *ખેડુત પાણી ચોર છે,* વેપારી ટેક્ષ ચોર છે, કર્મચારી કામ ચોર છે અને ખાલી સરકાર જ *હરિચંન્દ્રના દિકરાની* .....? આઘા રેજો હવે વિકાસ ગાંડો થયો છે.....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser