Quotes by YAAD prakash in Bitesapp read free

YAAD prakash

YAAD prakash

@prakash111


कुछ इस तरह से चल दिए हाथो में हाथ डाले
तोड़ी सारी रस्में हमने
अब खुदा माफ़ कर डाले
- " याद "

*સાચુ બોલવાની જ સલાહ આપે છે બધા...*

            *સાહેબ....*

*કોઈ એવુ કેમ નહીં કહેતુ કે*
*સાચુ સાંભળી પણ લેજો....*

દાદાગીરી તો એક વાર હુ પણ કરીશ જોજે 
તમે બાધા નીચે ને હું તમારાં ખભા પર હોઈશ

અસહ્ય વેઠી વેદના, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનના કાળજાં, પથ્થર બની છૂંદશો નહી

                                    સંત પુનિત

Read More

જીવનના ગણિતમાં પણ હું ત્યાં જ અટવાયો છું,
બાદબાકીમાં તો એકલો છું પણ સરવાળે ઘવાયો છું
                                               - 'યાદ'

Read More

મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણું 
મુજ હૈયામાં વહ્યા કરે 
શુભ થાઓ આ સકલ વિશ્વનુ
 એવી ભાવના નિત્ય રહે.

મૈત્રી દિવસની શુભકામના

Read More

દોસ્તીનો જામ પણ આજ એ રીતે લીધો છે

રાખી યાદ હૃદયમાં હોંશે હોંશે પીધો છે

એ પળને પણ કેમ ભૂલું
જ્યારે હું ઘણા પરિતાપમાં હતો

ભૂલું કેમ એ ક્ષણોને 
જ્યારે સંકટ સામે ને દોસ્ત સાથમાં હતો

            કલસરિયા પ્રકાશ 'યાદ'
  
         

Read More

                           કાગળ

હતો કોરો કાગળ હું વાયરા સંગ ઉડતો હતો
પડ્યો કોઈ જ્ઞાની ના હાથે તે કલમ દ્વારા લખતો હતો,

ઉડવું હતું વાયરા માં મારે પણ ના તે ઉડવા દેતો હતો
મારા સફેદ સુંદર સ્વરૂપ ને કલમ દ્વારા કાળો કરતો હતો,

ભાન થયું તે વાત નું મુજને કે પહેલા હું અજ્ઞાની હતો 
કલમ ઘસી પણ જ્ઞાની કર્યો તેથી થોડો અભિમાની હતો

નથી કીમત કોઈ મારા શરીર ની છતાં હું રાજી થઇ ગયો 
જ્ઞાન લેતા મુજ માંથી”યાદ” હું આજે ખુબ મોટો થઇ ગયો
    
                          - કલસરિયા પ્રકાશ 'યાદ'

Read More