Quotes by Chandresh Patel in Bitesapp read free

Chandresh Patel

Chandresh Patel

@meet4frds


આ જિંદગી પણ હવે "બજાજ સ્કુટર" જેવી લાગે છે,
રસ્તા માં ક્યાંક થાકી ને અટકી જાઉં છું તો પણ,
મને "નમાવી" ને ફરી એક "કિક" મારી ને દોડાવે છે..!!

Read More

ભાષાઓનો અનુવાદ થઈ શકે સાહેબ,
પણ ભાવનાઓનો નહીં

 જુના અનુભવે સુધરતો જાવ છું.
સાહેબ
નવા અનુભવો પણ ક્યાં બંધ થાય છે..??

માણસ ઉતાવળે ભૂલ કરે છે
અને.....
નિરાંતે પસ્તાય છે...

ભૂલ તો દરેકથી થાય એને સુધારવાની હોય.
સાહેબ....
ગિનિશ બુક મા નોંધાવાની ના હોય...!!

ખૂબજ સરળ ગણિત છે દોસ્તો..
વિકલ્પ વધે એટલે કિંમત
આપોઆપ ઘટતી જાય છે..

સેલ્ફી નહીં પણ
કયારેક કોઈક નુ દુ:ખ ખેંચી શકો તો ..કોશિશ કરજો...
દુનિયા તો શું ખૂદ ભગવાન એ ફોટો લાઈક કરશે.

"વિશ્વાસ" શબ્દને પણ અફસોસ થતો હશે,
ન જાણે દિવસમાં એ કેટલી વાર મરતો હશે !!

જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય,
બાકીના લોકો આપણે નસીબદાર છીએ એવું જ સમજે છે...

Read More

દિલ ના દરવાજા મા હેન્ડલ ના હોય...!!
સાહેબ...
એ તો પ્રેમ ની બારી ખખડાવો ત્યારે
જ અંદર થી ખુલે...!!!