Quotes by Komal in Bitesapp read free

Komal

Komal

@komal0000


વરસાદ મા પલાળેલા ચહેરા ઉપર
આંસુ શોધી કાઢે એનું નામ "મિત્ર"...

વરસાદ ને વહેમ હતો કે, હું જ સૌથી વધુ ભીંજવું છું..
લાગણીઓ બાજુમાં ઊભી ઊભી મલકાતી હતી........

મારા જીવનનું સૌથી કિંમતી વાક્ય જે હું રોજ તારી પાસે થી સાંભળુ છું!!
"તારું ધ્યાન રાખજે"

તું અને આ વરસાદ બન્ને મને એક જેવા લાગો છો.....
ક્યારેક અનહદ વ્હાલ વરસાવો છો.. તો ક્યારેક એક બુંદ માટે તરસાવો છો......

-Komal

Read More

काश! तुम पहले मिले होते... किस्मत में ना होकर जिँदगी में होना बहुत तकलीफ देता है।

-Komal

જો વાત શાંતિ ની હોય તો મારા માટે તારો અવાજ જ બોવ છે..

-Komal

हर एक की जिंदगी में एक खास शख्स होता है,
जिसकी जगह कोई भी नहीं ले सकता और मेरे लिए वो तुम हो।

-Komu

हसते है मगर खुश नहीं है,
जी रहे हैं मगर सुकून नहीं है, कयोकि मेरे पास तुम नहीं हो।
miss you so much

komu

મન માં એ તું ...
ને મૌન માં એ તું .....

સમજદાર ને સારી રીતે ખબર હોય છે
વધુ સમજદારી પણ સારી નથી