Quotes by kartik patel in Bitesapp read free

kartik patel

kartik patel

@kartik


જીવતા તો જીવી ગયા,
સમજતા તો સમજી ગયા,
વિચારતા તો વિચારી ગયા,
પણ બોલતા ફાંફાં પડી ગયા

એક વ્યક્તિએ મને કહ્યું હતું કે ચોપડી ઓ વાચવા થી કઈ ના થાય
મે તેની પાસે થી કાગળ લીધો અને ફાડી નાખ્યો.
તે એટલો બધો ગુસ્સે થઈ ગયો કેમ કે તેને તે કાગળ પર વીસેક મીનીટ આપી હતી.
મે તેને કીધું એક પેજ મા જ તારા મા કેટલો બદલાવ આવ્યો તો સમજ એક બુક તો ઓછામાં ઓછી પચાસ પેજ ની હોય છે તે નાથી તારા મા કેટલો બદલાવ આવશે

Read More

પિતા ને ગમે તેટલી સમજવાની કોશિશ કરશો પણ તમે તેમને સમજી નઇ શકો.

“જયારે આપણે કંઈક મેળવવાની ઇચ્છા મનથી કરીએ છીએ ત્યારે દુનિયાની સમગ્ર શકિત આપણી મદદે આવે છે”
- Book: Alchemist
- By Paulo Coelho

Read More

ઓસ્કાર વાઇલ્ડ એ કહ્યુ છે, “પ્રત્યેક વ્યક્તિ જેને ચાહતી હોય છે, તેની હત્યા કરે છે”
- Book: Alchemist
- By Paulo Coelho

Read More

સબંધ પણ દોરી જેવો જ હોય છે. જયારે તે બે જુથ વચ્ચે અટવાઈ છે ત્યારે તેને પણ કપાવવુ પડે છે

“માં” એક એવી લાગણી ભરેલો શબ્દ છે. તેને ભૂલવા ની કોશિશ કરતા પોતાનુ અસ્તિત્વ ભુલી જવાય છે.

જીંદગી જીવવી ખુબજ સરળ છે પણ સમજવી ખુબજ મુશ્કેલ.