Quotes by Jaydeepsinh in Bitesapp read free

Jaydeepsinh

Jaydeepsinh

@jaydeepsinh


જે ખૂબીઓ ને નહી પરંતુ ખામીઓ ને સ્વીકારે તેને પ્રેમ કહેવાય

પ્રેમ એટલે શું ?

જે રીતે જીવન જીવવા માટે સતત શ્વાસ લેવો જરૂરી છે તે જ રીતે સંબધ ને જીવંત રાખવા માટે પૂરતો સમય આપવો જરૂરી છે
દિલ ને કહા

Read More

જીવનમાં જો કાઈ શીખવું હોય તો જીવન કેવી રીતે જીવવું તે શીખવું જોયે
#શીખો

ફરીથી એક વાર મારા મનમાં કોઈ ધીમે ધીમે વશી રહ્યું છે ફરીથી હું પ્રણય ના સાગરમાં ઘોતાખોર ની જેમ પ્રણય ની શોધ માં ડૂબકી લગાવા જઈ રહ્યો છું લાગે છે ફરીથી પ્રણય ની શરુઆત થઈ રહી છે જીવનમાં

દિલ ને કહા

Read More

જયારે કોઈ વ્યક્તિ પોતાની ભૂલ નથી જોઈ સકતો અને બીજા ની ભૂલ જોવે છે ત્યારે તે નિષ્ફળ તાની તરફ જઇ રહ્યો હોય છે.

Read More

હું પોતે જ રાજ ને "રાજ" ના રાખી શક્યો તો બીજા જોડે કેવીરીતે અપેક્ષા રાખું

પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનવી સારી વાત છે. પરંતુ બીજા ને નીચા આંકવા તે ભૂલથી ભરેલું છે.

કોઈને કહેતા નહીં આ વાત હું ફક્ત તમને જ કહું છું. કોઈને કહેતા નહીં આ વાત હું ફક્ત તમને જ કહું છું. એમ કહી કહીને આખાં ગામને કહે છે.

Read More