Quotes by Jagruti in Bitesapp read free

Jagruti

Jagruti

@jagrutichhatbar1995gmail.com5311


આસમાની રંગ, જિંદગી નો ઉમંગ!
ગુરુ સંગ સત્સંગ, ઈમાનદારી નો પતંગ!
મંદ કરો તરંગ, ધૈય બને શુભાંગ,
મન થી ના રહો અપંગ, છે ઇશ્વર સુધી ની સુરંગ!
#આસમાની

Read More