The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#kavyotsav -2 દોસ્તી એક મુલાકાતે પંખી ની પાંખ જેમ ફડફડાટ, એક મિલને સંગીત ના તાલ જેમ ગણગણાટ. એક મુશ્કેલી ની યાદ એ હૃદય ના ધબકારે, એક સુખ નો સાથ એ સમય ના સથવારે . એક કાર્ય એ વિશ્વાસ ના અનુભવ રે, એક સ્વપ્ન એ ભવિષ્ય ના દ્રષ્ટીકોણે. એક દુઃખ એ આખો ના પલકારે , એક ગોષ્ઠી એ મિત્રો ના વર્તુળે . એક સુષ્ટિ માં ભવિષ્ય ના મિલણસારે, બસ ! એક દોસ્તી એ મોતી ના ઝગમગાટે.
#kavyotsav -2 પ્રથમ મિલન તમે મને મળ્યા ને મારી આખો ને નજર આપી , તમે મારી સાથે બોલ્યા ને હૃદય ને પાંખ આપી. સંજોગે સજોડ એવા સમય ના સદુપયોગ થી, વિશ્વસનીય ચહેરો એ મારા દિલ ને આપ્યો . નાજુક નયનો માં એ માસૂમિયત એ ચહેરા ની , પૂછવું હતું નામ ને પુછાઈ ગયું કંઈક એ તેજ ગતિ થી. સુચિંતન અને સુજોડ ની કલ્પના એ ક્યાંથી કરી ? બસ ! આંખો થી આંખ માં આશ્વાસન નો સાથ મળ્યો. પ્રણય ની પ્રથમ મુલાકાતે અમે ભાવ આપ્યો , સુયોગે લાગણી ની લટપટ માં મને પ્રતિભાવ મળ્યો. નિર્ણય આવ્યો એ થોડા જ શબ્દો ના શિષ્ટચારે, આજ તો છે એ જીવન સંગીની સુવાચ્ય જિંદગી ની. પ્રેમ ના પાગરણ માં એ તમારા દિલ ના આંગણામાં, હકારાત્મક પ્રત્યુત્તરથી અવાવવાનો મોકો મળ્યો. ભવિષ્યના ભણકારે સાત જન્મોનો સાથ તે કોનો મળ્યો ? બસ ! આ જિંદગી તારી સાથે મળી જાય એ જ આકાંક્ષા.
એક તરફ પુષ્પ ખીલ્યાં અને બીજી તરફ મારું મન. તમે તો કોઈ વ્યક્તિ છો કે પછી કોઈ અપ્રતિમ વસંત ?
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser