Quotes by Ghanshyam K Vaghani in Bitesapp read free

Ghanshyam K Vaghani

Ghanshyam K Vaghani

@ghanshyamkvaghani121942


जिंदगी वक्त के बहाव में है
यहां हर आदमी तनाव में है,
हमने लगा दी पानी पर तोहमत
यह नहीं देखा कि छेद नाँव में है!

Read More

ના કરતી વાત તું મારા વટ પર
નમી પડે છે એ તારી લટ પર

ખુબજ ગંભીર ચર્ચા ચાલી રહી છે.

શરદ પૂનમની ખૂબ ખૂબ શુભકામનાઓ..

શબ્દમાં જાદુઈ તાકાત છે, પણ જો (ઇન્સ્ટન્ટ મુવિંગ) ફટાફટ ફેલાતો હોય તો અને ત્યારે જ..!!
- સ્ટીવન જ્હોન્સન

મળવું હોય તો મન થી મળ મને
ક-મને મળવું પણ ક્યાં પસંદ છે તને

ક્યાં કહું છું સતત ભીંજવ મને..
પણ કાયમ તો ન સતાવ મને..

આટલા આતુર આટલા બેકરાર કેમ છે?
લોકો જરૂરતથી વધારે હોંશિયાર કેમ છે?

મોઢા પર બધા જ વખાણ કરતા રહે
પણ પીઠ પાછળ દુશ્મન હજાર કેમ છે?

નકાબથી દરેકનો ચહેરો છે ઢંકાયલો
હૂંફ પાછળ ડોકાતો દંભી આચાર કેમ છે?

એકબીજાને કાપવાની હોડ ચાલતી રહે
વર્તનમાં આવી બેધારી તલવાર કેમ છે?

બધાને બધાની ખબર રાખવાની લાલસા
લોકો હાલતા ચાલતા અખબાર કેમ છે?

- તા.ક. whatsapp પરથી ઉઠાંતરી કરેલ છે.

Read More

આપણાં સુખ-દુઃખનો વધુ પડતો વિચાર કર્યા વગર આપણે આપણી ફરજ અદા કરીને બીજાઓને આનંદ આપવા પ્રયાસ કરીએ ત્યારે જ આપણને સુખ શોધતું આવે છે.
- વિલિયમ હમ્બોલ્ટ

Read More

દીવો બળતો હોય ત્યારે ચારે તરફ પ્રકાશ ફેલાવે છે, ગુલાબ ખીલેલું હોય તો ચોતરફ સુગંધ પ્રસરાવે છે, તેવી જ રીતે માનવી હસતો હોય ત્યારે વાતાવરણ સુંદર બનાવી દે છે.
- ર્ડા. રાધાકૃષ્ણન સર્વપલ્લી.

Read More